ઢોલ નગારા વગાડીને જાહેર કરી દો, આ 10 જિલ્લામાં પડશે 15+ ઇંચ વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી…
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લામાં તો પૂરની સ્થિતિ ઊભી થઈ હતી. આ વચ્ચે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. બીજી તરફ અંબાલાલ પટેલે પણ જણાવ્યં કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેશે. ભાવનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે. આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ, નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. પરેશ ગોસ્વામી પ્રમાણે ગુજરાતમાં 3થી 9 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લઈ રહ્યાં નથી. રાજ્યના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજ્યમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આઈએમડીનું કહેવું છે કે ડ્રિપ્રેશન, શિયર ટ્રફ, મોનસૂન ટ્રફ શિયર ઝોન, ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની...